ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો બનાવે છે. પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે:
ડાયનાઇટ્રોજનનું દળ ડાયઓક્સિજનનું દળ
$(i) \ 14 \ g$ $16 \ g$
$(ii) \ 14 \ g$ $32 \ g$
$(iii) \ 28 \ g$ $32 \ g$
$(iv) \ 28 \ g$ $80 \ g$

$(a)$ ઉપરની પ્રાયોગિક માહિતીમાં રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પળાય છે? તે નિયમ જણાવો.
$(b)$ નીચેના રૂપાંતરણોમાં ખાલી જગ્યા પૂરો:
$(i) \ 1 \ km = \dots \ mm = \dots \ pm$
$(ii) \ 1 \ mg = \dots \ kg = \dots \ ng$
$(iii) \ 1 \ mL = \dots \ L = \dots \ dm^3$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગુણક પ્રમાણનો નિયમ પળાય છે. આ નિયમ મુજબ,જો બે તત્વો એકબીજા સાથે જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવે,તો એક તત્વના દળ જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે,તે સાદા પૂર્ણાંક ગુણોત્તરમાં હોય છે.
ડાયનાઇટ્રોજનનું દળ $28 \ g$ નિશ્ચિત કરતા,ડાયઓક્સિજનના દળ $32 \ g, 64 \ g, 32 \ g, 80 \ g$ મળે છે. જેનો ગુણોત્તર $32:64:32:80$ એટલે કે $2:4:2:5$ થાય છે.
$(b)$ $(i) \ 1 \ km = 10^6 \ mm = 10^{15} \ pm$
$(ii) \ 1 \ mg = 10^{-6} \ kg = 10^6 \ ng$
$(iii) \ 1 \ mL = 10^{-3} \ L = 10^{-3} \ dm^3$

Explore More

Similar Questions

$3.0$ મોલાલ $NaOH$ દ્રાવણની ઘનતા $1.110 \, g/mL$ છે. તો દ્રાવણની મોલારિટી કેટલી થાય?

હાઈડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણમાં હાઈડ્રોજનનું વજન $20\%$ છે. મિશ્રણના પ્રતિ ગ્રામ દીઠ અણુઓની કુલ સંખ્યા શોધો.

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની ખોટી ધારણાઓ નીચે મુજબ છે:
$A$. જુદા જુદા તત્વોના પરમાણુઓ દળમાં અલગ પડે છે.
$B$. દ્રવ્ય વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.
$C$. જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજનો બને છે.
$D$. આપેલ તત્વના તમામ પરમાણુઓ દળ સહિતના અલગ ગુણધર્મો ધરાવે છે.
$E$. રાસાયણિક પ્રતિક્રિયાઓમાં પરમાણુઓનું પુનર્ગઠન સામેલ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

લીલા રંગનું સંયોજન $(A)$ નું વિઘટન થતા વાયુઓ $(B)$ અને $(C)$ તથા લાલ-કથ્થઈ અવશેષ મળે છે. $(B)$ અને $(C)$ સલ્ફરના એસિડિક ઓક્સાઈડ છે. વાયુ $(B)$ એ $KMnO_4$ સાથે ધન કસોટી આપે છે.
$(C) + H_2SO_4 \to (D)$ $\xrightarrow{+ [O]} (E)$ $\xrightarrow{2H_2O} (F) + H_2SO_4$
$(F)$ $\xrightarrow{K_3[Fe(CN)_6] / KOH} (G)$ $\xrightarrow{Conc. H_2SO_4} (H) \text{ (તટસ્થ ઓક્સાઈડ, ઝેરી)}$
$(E)$ માં $\sigma$ બંધની કુલ સંખ્યા કેટલી છે?

$O_2$ અને વાયુ $Y$ (આણ્વીય દળ $80$) નું $a : b$ મોલ ગુણોત્તરમાં મિશ્રણ સરેરાશ આણ્વીય દળ $40$ ધરાવે છે. જો વાયુઓને સમાન પરિસ્થિતિમાં $b : a$ ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે તો સરેરાશ આણ્વીય દળ શું હશે? (વાયુઓ પ્રક્રિયા કરતા નથી)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo