વિસ્તૃત આવર્તકોષ્ટકમાં સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનીય રચના વિશે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એક જ સમૂહનાં તત્ત્વોની સામ્યતા: એક જ સમૂહ અથવા ઊભા સ્તંભમાં રહેલાં તત્ત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય છે. એક જ સમૂહનાં તત્ત્વોની બાહ્યકક્ષકોમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા સમાન હોય છે તથા ગુણધર્મો પણ સમાન હોય છે. ઉદાહરણ તરીકે સમૂહ-$1$ નાં તત્ત્વો (આલ્કલી ધાતુઓ)ની સંયોજકતા કોષની ઇલેક્ટ્રૉનીય રચના $ns^1$ છે.
સમૂહ-$1$ નાં તત્વોનાં નામ,સંજ્ઞા અને ઇલેક્ટ્રોનીય રચના નીચેના કોષ્ટક મુજબ છે:
પરમાણ્વીય ક્રમાંક અને સંજ્ઞા ઇલેક્ટ્રોનીય રચના
$3, Li$ $1s^2 2s^1$ અથવા $[He] 2s^1$
$11, Na$ $1s^2 2s^2 2p^6 3s^1$ અથવા $[Ne] 3s^1$
$19, K$ $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 4s^1$ અથવા $[Ar] 4s^1$
$37, Rb$ $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^{10} 4s^2 4p^6 5s^1$ અથવા $[Kr] 5s^1$
$55, Cs$ $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^{10} 4s^2 4p^6 4d^{10} 5s^2 5p^6 6s^1$ અથવા $[Xe] 6s^1$
$87, Fr$ $[Rn] 7s^1$

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકમાં $10^{th}$ તત્વ કયા આવર્તના તત્વો સાથે સામ્યતા ધરાવે છે?

$119$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું $IUPAC$ નામ $.........$ છે.

ચોથા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ જોડીના બંને સભ્યો આવર્ત કોષ્ટકના એક જ આવર્તના છે?

આવર્ત કોષ્ટકની જમણી બાજુએ આવેલા તત્વો છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo