Explore More
| યાદી-$I$ (શુદ્ધિકરણ પદ્ધતિ) | યાદી-$II$ (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) |
| $(A)$ સાદું નિસ્યંદન | $(I)$ ડીઝલ + પેટ્રોલ |
| $(B)$ વિભાગીય નિસ્યંદન | $(II)$ એનિલિન + પાણી |
| $(C)$ ઓછા દબાણે નિસ્યંદન | $(III)$ ક્લોરોફોર્મ + એનિલિન |
| $(D)$ વરાળ નિસ્યંદન | $(IV)$ ગ્લિસરોલ + સ્પેન્ટ-લાય |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $(A).$ કાર્બનિક સંયોજનોના અલગીકરણ,શુદ્ધિકરણ અને અલગ કરવા માટેની શ્રેષ્ઠ અને નવીનતમ તકનીક | $(i).$ ક્રોમેટોગ્રાફી |
| $(B).$ $N$ માટે લેસાઈન કસોટીમાં | $(ii).$ વેક્યુમ ડિસ્ટિલેશન (ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન) |
| $(C).$ $S$ માટે લેસાઈન કસોટીમાં | $(iii).$ જાંબલી રંગનું સંકીર્ણ બને છે |
| $(D).$ એનિલીનનું પાણીમાંથી શુદ્ધિકરણ | $(iv).$ પ્રશિયન બ્લુ રંગનું સંકીર્ણ બને છે |
| $(E).$ ગ્લિસરોલનું સ્પેન્ટ લાયમાંથી શુદ્ધિકરણ | $(v).$ વરાળ નિસ્યંદન (સ્ટીમ ડિસ્ટિલેશન) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo