ક્લોઝ-પેક્ડ રચનામાં અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓ દ્વારા બને છે?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

ચતુષ્ફલકીય છિદ્ર (tetrahedral void) ના સંપર્કમાં રહેલા ગોળાઓની સંખ્યા કેટલી છે?

$ABC ABC ABC …..$ ગોઠવણીને શું કહેવામાં આવે છે?

જો એક જ તત્વ $FCC$ અને $HCP$ ક્લોઝ પેકિંગ અનુભવે તો તેમની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

એક સંયોજન $XY$ માં $Y$ તત્વના પરમાણુઓ $ccp$ રચના ધરાવે છે,જ્યારે $X$ તત્વના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોનો $2/3$ ભાગ રોકે છે,તો સંયોજનનું અણુસૂત્ર .......... થશે.

$bcc$ લેટિસ એકમ કોષમાં ખાલી જગ્યા ............ $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo