$ccp$ ગોઠવણીમાં પ્રતિ પરમાણુ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

$AB_2O_4$ સૂત્ર ધરાવતા સ્ફટિકમય ઘનમાં ઑક્સાઈડ આયનો ક્યુબિક ક્લોઝ-પૅક $(CCP)$ લેટિસમાં ગોઠવાયેલા છે,જ્યારે ધન આયનો $A$ સમચતુષ્કલકીય છિદ્રોમાં અને ધન આયનો $B$ અષ્ટફલકીય છિદ્રોમાં હાજર છે. $A$ અને $B$ દ્વારા રોકાયેલા સમચતુષ્કલકીય અને અષ્ટફલકીય છિદ્રોનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું થાય?

$ccp$ ગોઠવણીમાં,ગોળાઓ દ્વારા રોકાયેલી જગ્યાની ટકાવારી ........ ( $\%$ માં) છે.

જો $0.5 \ mol$ ધાતુ હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(HCP)$ રચના બનાવે છે,તો કુલ શૂન્યાવકાશ (voids) અને ટેટ્રાહેડ્રલ શૂન્યાવકાશની સંખ્યા અનુક્રમે $mol$ માં કેટલી હશે?

એક સંયોજનનું આણ્વીય સૂત્ર $AB_2O_4$ છે. $O$ ના પરમાણુઓ $ccp$ લેટીસ બનાવે છે. $A$ (ધનઆયન) ના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોના $\frac{1}{8}$ ભાગમાં ગોઠવાયેલા છે. $B$ (ધનઆયન) ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રોના અમુક ભાગમાં ગોઠવાયેલા છે. ખાલી અષ્ટફલકીય છિદ્રોનો અંશ કેટલો છે?

$A$ અને $B$ ઘટકોથી બનેલ રચના $CCP$ બંધારણ રચે છે,જ્યાં $A$ પરમાણુ ખૂણા પર અને $B$ પરમાણુ દરેક ફલકનાં કેન્દ્રોમાં છે. જો એકમકોષમાંથી $A$ ના બે પરમાણુ દૂર થાય,તો સંયોજનનું અણુસૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo