સમૂહ $15$ ના તત્ત્વોના હાઇડ્રાઇડ અને ઑક્સાઇડ સંયોજનો કેવા પ્રકારના હોય છે?

  • A
    હાઇડ્રાઇડ બેઝિક અને ઑક્સાઇડ એસિડિક હોય છે
  • B
    હાઇડ્રાઇડ એસિડિક અને ઑક્સાઇડ બેઝિક હોય છે
  • C
    હાઇડ્રાઇડ બેઝિક અને ઑક્સાઇડ ઉભયગુણી અથવા એસિડિક હોય છે
  • D
    હાઇડ્રાઇડ એસિડિક અને ઑક્સાઇડ ઉભયગુણી હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઓક્સાઇડ અનુચુંબકીય (paramagnetic) છે?

નીચેનામાંથી કયું સાચું નથી?

જ્યારે લાલ ફોસ્ફરસને $803 \,\,K$ તાપમાને સીલબંધ નળીમાં ગરમ કરવામાં આવે ત્યારે મુખ્યત્વે નીચેનામાંથી શું બને છે?

જ્યારે સફેદ ફોસ્ફરસને કોસ્ટિક સોડાના દ્રાવણ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે તે $................$ આપે છે.

કેલ્શિયમ ફોસ્ફાઈડ પાણી સાથે પ્રક્રિયા કરીને $Ca(OH)_2$ અને $X$ બનાવે છે. જ્યારે $X$ ને $CuSO_4$ ના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે,ત્યારે $Y$ અને $H_2SO_4$ બને છે. $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo