સમૂહ-$16$ ના તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી,ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આયનીકરણ એન્થાલ્પી: સમૂહમાં નીચેની તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી ઘટે છે,જેનું કારણ પરમાણ્વીય કદમાં થતો વધારો છે. આ સમૂહના તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન આવર્તના સમૂહ-$15$ ના તત્ત્વોની સરખામણીમાં ઓછું હોય છે.
આમ થવાનું કારણ સમૂહ-$15$ ના તત્ત્વો અર્ધપૂર્ણ ભરાયેલી $p$-કક્ષકોવાળી વિશેષ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે.
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી: ઓક્સિજનના નાના કદના કારણે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતાં ઓછી ઋણ હોય છે. જો કે,સલ્ફરથી પોલોનિયમ સુધી જતાં આ મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે.
વિદ્યુતઋણતા: બધાં તત્ત્વોમાં ફ્લોરિન પછી ઓક્સિજનની વિદ્યુતઋણતા સૌથી વધુ છે. સમૂહમાં પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વિદ્યુતઋણતામાં ઘટાડો થાય છે. આ દર્શાવે છે કે ઓક્સિજનથી પોલોનિયમ તરફ જતાં ધાત્વીય લક્ષણ વધે છે.

Explore More

Similar Questions

સંપર્કવિધિ (Contact Process) માં કેટલા તબક્કા હોય છે અને સંપર્કવિધિને અંતે શું બને છે?

વિધાન: $SO_2$ અને $H_2S$ વચ્ચેની પ્રક્રિયા $Fe_2O_3$ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર તત્વ આપે છે.
કારણ: $SO_2$ એ રિડક્શનકર્તા છે.

Difficult
View Solution

$MnO_2$ ના ઉદ્દીપકીય જથ્થાની હાજરીમાં $KClO_3$ ને ગરમ કરતા,વાયુ $W$ બને છે. $W$ નો વધારાનો જથ્થો સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીને $X$ આપે છે. $X$ ની $HNO_3$ સાથેની પ્રક્રિયા $Y$ અને $Z$ આપે છે.
$(1)$ $W$ અને $X$ અનુક્રમે શું છે?
$[A]$ $O_3$ અને $P_4O_6$
$[B]$ $O_2$ અને $P_4O_6$
$[C]$ $O_2$ અને $P_4O_{10}$
$[D]$ $O_3$ અને $P_4O_{10}$
$(2)$ $Y$ અને $Z$ અનુક્રમે શું છે?
$[A]$ $N_2O_3$ અને $H_3PO_4$
$[B]$ $N_2O_5$ અને $HPO_3$
$[C]$ $N_2O_4$ અને $HPO_3$
$[D]$ $N_2O_4$ અને $H_3PO_3$
પ્રશ્ન $(1)$ અને $(2)$ નો જવાબ આપો.

$O_3$ નું જથ્થાત્મક અનુમાન કેવી રીતે કરવામાં આવે છે?

ઓક્સિજન નીચેનામાંથી કોની સાથે સીધી પ્રક્રિયા કરતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo