લેન્થેનોઈડ્સની સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ આકૃતિની મદદથી વર્ણવો અને તેના ઉપયોગો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) લેન્થેનોઈડ્સ $(Ln)$ ની સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે.
$(i)$ લેન્થેનોઈડ્સનો ઉપયોગ પતરાં અને નળીઓ બનાવવા માટે મિશ્રધાતુ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે.
$(ii)$ મિશધાતુ: તે સુપ્રસિદ્ધ મિશ્રધાતુ છે. તેમાં લગભગ $95 \%$ લેન્થેનોઈડ ધાતુ અને લગભગ $5 \%$ આયર્ન અને અલ્પ પ્રમાણમાં $S, C, Ca$ અને $Al$ હોય છે.
ઉપયોગ: મિશધાતુનો મોટો જથ્થો $Mg$ આધારિત મિશ્રધાતુ બનાવવામાં થાય છે. તે બંદૂકની ગોળી,કવચ અને લાઈટરમાં ચકમક માટેના પથ્થર બનાવવા ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ લેન્થેનોઈડ્સના મિશ્ર ઑક્સાઈડ સંયોજનોના ઉપયોગ: મિશ્ર ઑક્સાઈડ સંયોજનોનો ઉપયોગ પેટ્રોલિયમ ભંજનમાં ઉદ્દીપક તરીકે કરાય છે. લેન્થેનોઈડના કેટલાક ઑક્સાઈડ સંયોજનોનો ઉપયોગ ટેલિવિઝનના પડદામાં સંદીપક તરીકે અને પ્રસ્કુરણ પૃષ્ઠોમાં થાય છે.

Explore More

Similar Questions

કયું લેન્થેનોઇડ $+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?

નીચેનામાંથી સૌથી વધુ બેઝિક હાઇડ્રોક્સાઇડ કયું છે?

એક્ટિનોઇડ સંકોચન એ લેન્થેનોઇડ સંકોચન કરતા તત્વથી તત્વમાં વધારે હોય છે. શા માટે?

નીચેનાં વિધાનો સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો :
$(a)$ એક્ટિનોઈડ સંકોચન એક તત્ત્વથી બીજા તત્ત્વ તરફ વધતું જાય છે.
$(b)$ એક્ટિનોઈડ સંકોચન એક તત્ત્વથી બીજા તત્ત્વ તરફ ઘટતું જાય છે.
$(c)$ લેન્થેનોઈડ સંકોચન થાય છે,પણ એક્ટિનોઈડ સંકોચન થતું નથી.

Difficult
View Solution

$Ce^{3+}$ આયનની ઇલેક્ટ્રોનિક રચના મેળવવા માટે હુન્ડના નિયમનો ઉપયોગ કરો અને 'સ્પિન-ઓન્લી' સૂત્રના આધારે તેની ચુંબકીય મોમેન્ટની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo