એક્ટિનિયમ અને એક્ટિનોઈડ્સના પરમાણુક્રમાંક,નામ,સંજ્ઞા અને ઇલેક્ટ્રોનીય રચના વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $Ac$ અને $14$ એક્ટિનોઈડ્સના પરમાણુક્રમાંક,નામ,સંજ્ઞા અને ઇલેક્ટ્રોનીય રચના નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે:
પરમાણ્વીય ક્રમાંક $(Z)$સંજ્ઞાનામઇલેક્ટ્રોનીય રચના
$89$$Ac$એક્ટિનિયમ$[Rn]^{86} 6d^1 7s^2$
$90$$Th$થોરિયમ$[Rn]^{86} 6d^2 7s^2$
$91$$Pa$પ્રોટેક્ટિનિયમ$[Rn]^{86} 5f^2 6d^1 7s^2$
$92$$U$યુરેનિયમ$[Rn]^{86} 5f^3 6d^1 7s^2$
$93$$Np$નેપ્ચ્યુનિયમ$[Rn]^{86} 5f^4 6d^1 7s^2$
$94$$Pu$પ્લુટોનિયમ$[Rn]^{86} 5f^6 7s^2$
$95$$Am$એમેરિશિયમ$[Rn]^{86} 5f^7 7s^2$
$96$$Cm$ક્યુરિયમ$[Rn]^{86} 5f^7 6d^1 7s^2$
$97$$Bk$બર્કિલિયમ$[Rn]^{86} 5f^9 7s^2$
$98$$Cf$કેલિફોર્નિયમ$[Rn]^{86} 5f^{10} 7s^2$
$99$$Es$આઈન્સ્ટાઈનિયમ$[Rn]^{86} 5f^{11} 7s^2$
$100$$Fm$ફર્મિયમ$[Rn]^{86} 5f^{12} 7s^2$
$101$$Md$મેન્ડેલિવિયમ$[Rn]^{86} 5f^{13} 7s^2$
$102$$No$નોબેલિયમ$[Rn]^{86} 5f^{14} 7s^2$
$103$$Lr$લોરેન્સિયમ$[Rn]^{86} 5f^{14} 6d^1 7s^2$

$(ii)$ એવું માનવામાં આવે છે કે બધા એક્ટિનોઈડ્સમાં $7s^2$ ઇલેક્ટ્રોનીય રચના હોય છે અને $5f$ તથા $6d$ પેટાકોષો જુદી જુદી રીતે ભરાય છે.
$14$ ઇલેક્ટ્રોન $5f$ કક્ષકોમાં ભરાઈ શકે છે.
થોરિયમ $(Th)$,$Z=90$ માં $5f^0$ છે,પરંતુ પ્રોટેક્ટિનિયમ $(Pa)$,$Z=91$ અને ત્યારબાદના તત્વોમાં $5f$ માં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે અને છેલ્લે લોરેન્સિયમ $(Lr)$,$Z=103$ માં $5f$ કક્ષકો સંપૂર્ણ ભરાઈને $5f^{14}$ રચના પ્રાપ્ત કરે છે.

Explore More

Similar Questions

લેન્થેનોઇડ્સ કરતા એક્ટિનોઇડ્સ દ્વારા ઓક્સિડેશન અવસ્થાઓની મોટી સંખ્યા દર્શાવવામાં આવે છે,તેનું મુખ્ય કારણ શું છે?

જોકે $(+3)$ ઓક્સિડેશન અવસ્થા લેન્થેનોઇડ્સની લાક્ષણિક ઓક્સિડેશન અવસ્થા છે,તેમ છતાં સીરિયમ $(+4)$ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. શા માટે?

નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:

લેન્થેનોઇડ સંકોચન એ હકીકત માટે જવાબદાર છે કે

એક્ટિનોઇડ તત્ત્વો કેવી રીતે અને કેટલા પ્રમાણમાં મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo