$[CoCl_2(NH_3)_4]^+$ માં $Co$ નો સવર્ગઆંક (coordination number) કેટલો છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સવર્ગ સંકીર્ણ વિષમલેપ્ટિક (heteroleptic) સંકીર્ણ છે?

ટેટ્રા-એમાઈનડાયક્લોરોપ્લેટિનમ$(IV)$ ક્લોરાઈડમાં પ્લેટિનમની દ્વિતીયક સંયોજકતા કેટલી છે?

$100 \ mL$ $0.1 \ M$ $[Co(NH_3)_5Cl]Cl_2$ ને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $AgCl$ ના કેટલા મોલ પ્રાપ્ત થશે?

$Co(NH_3)_5Cl_3$ સંકીર્ણ સંયોજનનો એક મોલ પાણીમાં ઓગળતા $3$ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણનો એક મોલ $2$ મોલ $AgNO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl_{(s)}$ આપે છે. તો આ સંકીર્ણનું બંધારણ શું હશે?

મોહર ક્ષાર (Mohr's salt) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo