નીચે આપેલા પદ સમજાવો / વ્યાખ્યા આપો :
$(i)$ વામભ્રમણીય સમઘટક
$(ii)$ પ્રકાશીય સમઘટકો

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ વામભ્રમણીય $(laevorotatory)$ સમઘટક:
જે સંયોજનનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ ડાબી બાજુ (ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં) કરે,તે સંયોજનને વામભ્રમણીય $(l)$ અથવા $(-)$ સ્વરૂપ કહે છે. $l$-ભ્રમણને ભ્રમણકોણના મૂલ્યની પહેલા $(-)$ નિશાની વડે દર્શાવાય છે.
$(ii)$ પ્રકાશીય સમઘટકો:
સંયોજનના $(+)$ અને $(-)$ સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની પાસે અસમપ્રમાણ કેન્દ્ર (asymmetric centre) છે?

$(+)$ $2-$Methylbutan$-1-$ol અને $(-)$ $2-$Methylbutan$-1-$ol કયા ગુણધર્મ માટે અલગ મૂલ્યો ધરાવે છે?

નીચેની ચાર રચનાઓમાંથી એનાન્ટિઓમેરિક જોડી કઈ છે?

નીચેનામાંથી કાઈરલ સંયોજન/સંયોજનોની કુલ સંખ્યા $..............$ છે.

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય રીતે સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo