ઓર્થો અને પેરાના સ્થાને $m$-નાઇટ્રોક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $m$-નાઈટ્રોક્લોરોબેન્ઝીનની $HO^-$ સાથેની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એડિશન-એલિમિનેશન (ઉમેરણ-વિલોપન) ક્રિયાવિધિ દ્વારા થાય છે.
જ્યારે $-NO_2$ સમૂહ ઓર્થો અથવા પેરા સ્થાન પર હોય,ત્યારે મધ્યસ્થી કાર્બેનાયનનું એક વિશિષ્ટ સસ્પંદન બંધારણ $(II)$ મળે છે,જેમાં ઋણભાર $-NO_2$ સમૂહ સાથે જોડાયેલા કાર્બન પર સ્થાનાંતરિત થાય છે,જેનાથી નાઈટ્રો સમૂહ તેના $-I$ અને $-M$ અસર દ્વારા ઋણભારને સ્થાયી કરે છે.
$m$-નાઈટ્રોક્લોરોબેન્ઝીનના કિસ્સામાં,મધ્યસ્થી કાર્બેનાયનના સસ્પંદન બંધારણોમાંથી એક પણમાં ઋણભાર $-NO_2$ સમૂહ ધરાવતા કાર્બન પર આવતો નથી. આ કારણથી મેટા સ્થાન પર $-NO_2$ ની હાજરી હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં નોંધપાત્ર વધારો કરતી નથી.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી નીપજો કઈ છે:

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $A$ અને $E$ ઓળખો:

નીચેનામાંથી કયો સમૂહ $-I$ અસર અને $o, p$-નિર્દેશક સમૂહ બંને તરીકે કાર્ય કરે છે?

બ્રોમોબેન્ઝીનમાંથી ટોલ્યુઈન બનાવવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

નીચેની વુર્ટઝ-ફિટિંગ પ્રક્રિયામાં નીપજ $X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo