નીચે આપેલી પ્રક્રિયાઓ માટે રાસાયણિક સમીકરણો લખો:
$(i)$ રીમર-ટીમાન પ્રક્રિયા
$(ii)$ કોલ્બે પ્રક્રિયા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ રીમર-ટીમાન પ્રક્રિયા:
આ પ્રક્રિયામાં $-OH$ સમૂહ જળવાઈ રહે છે અને પ્રક્રિયા ઑર્થો સ્થાને થાય છે. જ્યારે ફિનોલને સોડિયમ હાઈડ્રૉક્સાઈડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે ફિનોલના ઑર્થો સ્થાને આલ્ડિહાઈડ $(-CHO)$ સમૂહ દાખલ થાય છે,જેને રીમર-ટીમાન પ્રક્રિયા કહેવામાં આવે છે.
આ પ્રક્રિયા દરમિયાન મધ્યવર્તી વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઈડ બને છે,જે આલ્કલી $(NaOH)$ ની હાજરીમાં જળવિભાજન પામીને સેલિસાલ્ડિહાઈડ નીપજ આપે છે.
$(ii)$ કોલ્બે પ્રક્રિયા:
આ પ્રક્રિયામાં $-OH$ સમૂહ જળવાઈ રહે છે અને ઑર્થો સ્થાને $CO_2$ જોડાય છે. ફિનોલ સોડિયમ હાઈડ્રૉક્સાઈડ $(NaOH)$ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ફિનોક્સાઈડ બનાવે છે.
ફિનોક્સાઈડ આયન ફિનોલની સરખામણીમાં ઈલેક્ટ્રૉનઅનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે,તેથી ફિનોક્સાઈડ $CO_2$ જેવા નિર્બળ ઈલેક્ટ્રૉનઅનુરાગી સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ ઑર્થો-હાઈડ્રૉક્સિબેન્ઝોઈક ઍસિડ (સેલિસિલિક ઍસિડ) બનાવે છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે: એકને $Assertion$ $A$ અને બીજાને $Reason$ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
$Assertion$ $A$: ફિનોલનું $pK_a$ મૂલ્ય $10.0$ છે જ્યારે ઇથેનોલનું $pK_a$ મૂલ્ય $15.9$ છે.
$Reason$ $R$: ઇથેનોલ એ ફિનોલ કરતા વધુ પ્રબળ એસિડ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ફિનોલનું પિક્રિક એસિડમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

ફિનોલ $\xrightarrow[(ii) CO_2 / 140^{\circ}C]{(i) NaOH} A$ $\xrightarrow{H^{+} / H_2O} B$ $\xrightarrow[CH_3COOH, \Delta]{Al_2O_3} C$
આ પ્રક્રિયામાં,અંતિમ નીપજ $C$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયાઓના સમૂહમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?

$p$-નાઇટ્રોફિનોલ અને સેલિસાલ્ડિહાઇડની બેઇઝમાં દ્રાવ્યતા અંગે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo