મિથેનોલનું ઉત્પાદન,ભૌતિક ગુણધર્મો,શારીરિક અસરો અને ઉપયોગો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મિથેનોલનું ઉત્પાદન: મિથેનોલને કાષ્ઠસ્પિરિટ કહે છે,કારણ કે તે અગાઉ લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા બનાવવામાં આવતું હતું. હાલમાં,તે $Cr_2O_3-ZnO$ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને $(573-673 \ K)$ અને ઊંચા દબાણે $(200-300 \ atm)$ કાર્બન મોનોક્સાઈડના હાઈડ્રોજનીકરણ દ્વારા બનાવવામાં આવે છે.
$CO + 2H_2 \longrightarrow CH_3OH$
$(b)$ ભૌતિક ગુણધર્મો: મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે અને સ્વભાવે અત્યંત ઝેરી છે. તેનું ઉત્કલનબિંદુ $337 \ K$ છે.
$(c)$ શારીરિક અસરો: મિથેનોલનું સેવન ઓછી માત્રામાં કરવાથી પણ અંધાપો આવી શકે છે અને વધુ માત્રામાં સેવન કરવાથી મૃત્યુ થઈ શકે છે.
$(d)$ ઉપયોગો: તેનો ઉપયોગ રંગ (પેઈન્ટ) અને વાર્નિસમાં દ્રાવક તરીકે,અને મુખ્યત્વે ફોર્માલ્ડિહાઈડ $(HCHO)$ ના ઉત્પાદનમાં થાય છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,$X$ અને $Y$ અનુક્રમે શું છે?
$CH_2=C(CH_3)_2$ $\xrightarrow{X} \text{Epoxide}$ $\xrightarrow{Y} (CH_3)_3C-OH$

નીચેનામાંથી કોની સ્નિગ્ધતા સૌથી વધુ હશે?

Difficult
View Solution

$pent-3-ol$ એ શું છે?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં,નીપજ $C$ શું છે: $CH_3-CH_2-CH_2-Br$ $\xrightarrow{KOH(alc)} (A)$ $\xrightarrow{HBr} (B)$ $\xrightarrow{KOH(aq.)} (C)$

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo