ખાલી જગ્યા પૂરો :
$(a)$ $1 \, rad = \dots \text{ ડિગ્રી}$
$(b)$ પ્રકાશવર્ષ $\dots$ નો એકમ છે.
$(c)$ અર્ધગોળાએ તેના કેન્દ્ર પાસે આંતરેલો ઘનકોણ $\dots$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કારણ કે $\pi \, rad = 180^{\circ}$,તેથી $1 \, rad = \frac{180}{\pi} \approx 57.3^{\circ}$ થાય.
$(b)$ પ્રકાશવર્ષ એ શૂન્યાવકાશમાં પ્રકાશ દ્વારા એક વર્ષમાં કાપેલું અંતર છે,તેથી તે અંતરનો એકમ છે.
$(c)$ ગોળાએ તેના કેન્દ્ર પાસે આંતરેલો ઘનકોણ $4\pi \, sr$ છે. અર્ધગોળો એ ગોળાનો અડધો ભાગ હોવાથી,અર્ધગોળાએ તેના કેન્દ્ર પાસે આંતરેલો ઘનકોણ $\frac{4\pi}{2} = 2\pi \, sr$ થાય.

Explore More

Similar Questions

તાપમાનને નીચેનામાંથી કોના સંદર્ભમાં તારવેલી રાશિ તરીકે દર્શાવી શકાય છે?

$1$ પાર્સેક એટલે કેટલા પ્રકાશવર્ષ? અને $1$ પ્રકાશવર્ષ એટલે કેટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ $(AU)$?

એકમની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કઈ છે? પૂરક ભૌતિક રાશિઓ કઈ છે?

લંબાઈને શેના દ્વારા માપી શકાતી નથી?

એક પ્રકાશ વર્ષ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo