$\theta$ ખૂણાવાળા ઢાળ પર મૂકેલા $m$ દળના પદાર્થ પર લાગતું લંબબળ કેટલું હશે?

  • A
    $mg \sin \theta$
  • B
    $mg \cos \theta$
  • C
    $mg \tan \theta$
  • D
    $mg$

Explore More

Similar Questions

$h$ ઊંચાઈ અને $l$ લંબાઈ ધરાવતા ઢળતા સમતલ પરથી એક પદાર્થ સરકી રહ્યો છે. જો ઢાળનો ખૂણો $\theta$ હોય,તો પદાર્થને ઢળતા સમતલની ટોચથી તળિયે આવતા લાગતો સમય કેટલો હશે?

બે ઢળતા ઘર્ષણરહિત ટ્રેક,એક ધીમો અને બીજો તીવ્ર,$A$ બિંદુએ મળે છે જ્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી નીચે સરકવા દેવામાં આવે છે,દરેક ટ્રેક પર એક. શું પથ્થરો એક જ સમયે તળિયે પહોંચશે? શું તેઓ સમાન ઝડપે ત્યાં પહોંચશે? સમજાવો. આપેલ છે $\theta_{1}=30^{\circ}, \theta_{2}=60^{\circ},$ અને $h=10 \; m,$ તો બંને પથ્થરો માટે ઝડપ અને લીધેલો સમય કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$A$ અને $B$ ગતિ કરવા માટે મુક્ત છે. બધી સપાટીઓ લીસી છે. તો $(0 < \theta < 90^o)$ માટે:

Difficult
View Solution

આપેલ ગોઠવણીમાં,$2\, kg$ ના બ્લોકને પકડી રાખીને તંત્રને સ્થિર રાખવામાં આવે છે. દોરી અને ગરગડી આદર્શ છે. જ્યારે $2\, kg$ ના બ્લોકને મુક્ત કરવામાં આવે,ત્યારે દોરીમાં તણાવમાં કેટલો ફેરફાર થાય છે? $[g = 10\, m/s^2]$

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $30^{\circ}$ ના ઘર્ષણરહિત ઢળતા સમતલ પર ત્રણ બ્લોક દળરહિત દોરીઓ દ્વારા જોડાયેલા છે. $m_3$ દળ પર ઢાળની દિશામાં ઉપર તરફ $104 \,N$ નું બળ લગાડવામાં આવે છે, જેનાથી બ્લોક્સ ઉપર તરફ ગતિ કરે છે. બ્લોક્સનો પ્રવેગ કેટલો હશે ($\,m / s^2$ માં)? (ધારો કે, ગુરુત્વપ્રવેગ $g=10 \,m / s^2$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo