જ્યારે કોઈ પદાર્થને અનંત અંતરેથી કોઈ દળથી $r$ અંતરે લાવવામાં આવે,ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ-ઊર્જા ....... . (ખાલી જગ્યા પૂરો)

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    અચળ રહે છે
  • D
    શૂન્ય થાય છે

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા અર્ધગોળાકાર વાટકાના વક્રતા કેન્દ્ર પર ગુરુત્વાકર્ષણીય સ્થિતિમાન $V$ છે.

ગુરુત્વીય સ્થિતિઊર્જાની વ્યાખ્યા આપો. પૃથ્વીના કેન્દ્રથી $r$ $(r > R_E)$ અંતરે રહેલા $m$ દળના પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિઊર્જાનું સૂત્ર મેળવો.

ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઊર્જા ક્યાં મહત્તમ હોય છે?

$m$ દળ ધરાવતા ચાર કણો $A, B, C$ અને $D$ ને $L$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર રાખવામાં આવ્યા છે. હવે કણ $D$ ને બાહ્ય એજન્ટ દ્વારા અનંત અંતરે લઈ જવામાં આવે છે,જ્યારે અન્ય કણોને તેમના સંબંધિત સ્થાનો પર સ્થિર રાખવામાં આવે છે. તેની ગતિ દરમિયાન કણ $D$ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય .......... છે.

જો $g$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ હોય,તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈ સુધી લઈ જવામાં આવતા $m$ દળના પદાર્થની સ્થિતિઊર્જામાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo