તત્વ $X$ નો તુલ્યભાર $9$ છે. જો તેના ક્લોરાઈડ ક્ષારની બાષ્પઘનતા $66.75$ હોય,તો તત્વ $X$ ની સંયોજકતા શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

પરમાણુનું પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક કયા સાધનની મદદથી માપી શકાય છે?

એક ધાતુ ક્લોરાઈડની બાષ્પ ઘનતા $83$ છે. જો ધાતુનું તુલ્ય વજન $6$ હોય,તો તેનું પરમાણ્વીય વજન . . . . . . થશે.

ઉમદા વાયુઓનો પરમાણુભાર નીચેનામાંથી કયા સંબંધ દ્વારા નક્કી કરવામાં આવે છે?

સંયોજન $C_6H_{12}O_6$ ના એક અણુનું દળ ......... થશે.

જો ધાતુ $A$ નું $m_1 \ g$ વજન તેના ક્ષારના દ્રાવણમાંથી બીજી ધાતુ $B$ ના $m_2 \ g$ વજનને વિસ્થાપિત કરે છે અને તેમના તુલ્યભાર અનુક્રમે $E_1$ અને $E_2$ હોય,તો $A$ નો તુલ્યભાર કેવી રીતે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo