નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ પ્રદીપ્ત તીવ્રતાની રાશિની સંજ્ઞા .......... અને $SI$ એકમનું નામ ......... છે.
$(ii)$ $10^{-18}$ અને $10^{18}$ માટે વપરાતા પૂર્વગ અનુક્રમે ............ અને ........... છે.
$(iii)$ ઘનતાનો $SI$ એકમ ......... છે.
$(iv)$ તાપમાનનાં ........ એકમમાં તેનું ઋણ મૂલ્ય શક્ય નથી.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સંજ્ઞા: $I_v$,$SI$ એકમ: કેન્ડેલા $(cd)$.
$(ii)$ પૂર્વગ: એટ્ટો $(a)$ અને એક્ઝા $(E)$.
$(iii)$ ઘનતાનો $SI$ એકમ: $kg \ m^{-3}$.
$(iv)$ તાપમાનનો કેલ્વિન $(K)$ એકમ.

Explore More

Similar Questions

જો $15.9 \ g$ કાર્બન ટેટ્રાક્લોરાઈડનું કદ $10 \ mL$ હોય,તો તેની ઘનતા ગણો.

સાર્થક અંકો (Significant figures) ની વ્યાખ્યા આપો.

જો એવોગેડ્રો આંકનું મૂલ્ય $6.023 \times 10^{23} \ mol^{-1}$ હોય અને બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય $1.380 \times 10^{-23} \ J \ K^{-1}$ હોય,તો સાર્વત્રિક વાયુ અચળાંકના ગણતરી કરેલા મૂલ્યમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી હશે?

સાચા વિધાનો પસંદ કરો.
$A$. પદાર્થનું વજન એટલે તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો.
$B$. દળ એટલે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ દ્વારા લાગતું બળ.
$C$. કદ એટલે પદાર્થ દ્વારા રોકાયેલી જગ્યાનો જથ્થો.
$D$. સેલ્સિયસ સ્કેલ પર $0^{\circ} C$ થી નીચેનું તાપમાન શક્ય છે,પરંતુ કેલ્વિન સ્કેલ પર ઋણ તાપમાન શક્ય નથી.
$E$. ચોકસાઈ (Precision) એટલે સમાન જથ્થા માટે વિવિધ માપનોની નિકટતા.

$25^{\circ} C$ તાપમાન ફેરનહીટ અને કેલ્વિન સ્કેલ પર અનુક્રમે કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo