વાયુમય પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ રેખીય હોય છે,સતત નથી હોતો. શાથી?

  • A
    પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્વોન્ટાઈઝ્ડ ઊર્જા સ્તરો ધરાવે છે.
  • B
    ઇલેક્ટ્રોન યાદચ્છિક કક્ષાઓમાં ફરે છે.
  • C
    પરમાણુઓ સ્વભાવે તટસ્થ હોય છે.
  • D
    ઊર્જા સતત જથ્થામાં શોષાય છે.

Explore More

Similar Questions

$1 \, m$ તરંગલંબાઈ $(\lambda)$ ધરાવતા ફોટોનની ઉર્જા કેટલી થાય? (પ્લાન્કનો અચળાંક $= 6.626 \times 10^{-34} \, J \, s$,પ્રકાશની ગતિ $= 3 \times 10^8 \, ms^{-1}$)

જ્યારે ઈલેક્ટ્રોન $n = 4$ થી $n = 2$ માં સંક્રમણ કરે છે,ત્યારે ઉત્સર્જિત વર્ણપટ રેખા ........ હશે.

$H$ પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $-13.6 \ eV$ છે. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન માટે ઉત્તેજિત અવસ્થા(ઓ)નું સંભવિત ઉર્જા મૂલ્ય $............ \ eV$ છે.

જ્યારે ધાતુની સપાટીને ચોક્કસ આવૃત્તિના વિદ્યુતચુંબકીય વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારે ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા $0.20 \ eV$ છે. જો તેનું કાર્ય વિધેય $(W_0)$ $4.80 \ eV$ હોય,તો ધાતુની સપાટી પર પડતા વિકિરણની આશરે આવૃત્તિ $Hz$ માં કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુમાં $n = 2$ થી $n = 1$ કક્ષામાં થતા સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત ફોટોનનો તરંગ આંક ગણો $(R_{H} = 109677 \ cm^{-1})$. ($cm^{-1}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo