$2p$ અને $3p$ પેટાકોશમાં કક્ષકોની સંખ્યા કેટલી હોય છે? તે કઈ કઈ છે?

  • A
    બંનેમાં $3$ કક્ષકો $(p_x, p_y, p_z)$ હોય છે
  • B
    $2p$ માં $3$ અને $3p$ માં $5$ કક્ષકો હોય છે
  • C
    $2p$ માં $1$ અને $3p$ માં $3$ કક્ષકો હોય છે
  • D
    બંનેમાં $1$ કક્ષક હોય છે

Explore More

Similar Questions

$3d$ કક્ષક માટે $(n + l)$ નું મૂલ્ય ગણો.

$Fe^{2+} \ (Z = 26)$ માં $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા નીચેનામાંથી કોના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી નથી?

બેરિલિયમ $(Be)$ પરમાણુની ભૂમિ અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

કયો ક્વોન્ટમ આંક ઇલેક્ટ્રોનનું સ્થાન તેમજ ઉર્જા દર્શાવે છે?

$1$ થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની ઊર્જા કયા પરિબળો પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo