આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વો અને આંતરસંક્રાંતિ તત્વો ક્યાં આવેલા છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $3d$ સંક્રાંતિ તત્વો: $Sc$ $(Z=21)$ થી $Zn$ $(Z=30)$.
$4d$ સંક્રાંતિ તત્વો: $Y$ $(Z=39)$ થી $Cd$ $(Z=48)$.
$5d$ સંક્રાંતિ તત્વો: $La$ $(Z=57)$ થી $Hg$ $(Z=80)$.
$6d$ સંક્રાંતિ તત્વો: $Ac$ $(Z=89)$ થી $Cn$ $(Z=112)$.
$4f$ આંતરસંક્રાંતિ તત્વો (લેન્થેનોઇડ્સ): $Ce$ $(Z=58)$ થી $Lu$ $(Z=71)$.
$5f$ આંતરસંક્રાંતિ તત્વો (એક્ટિનોઇડ્સ): $Th$ $(Z=90)$ થી $Lr$ $(Z=103)$.

Explore More

Similar Questions

$(Mn, Fe)$, $(Tc, Ru)$ અને $(Re, Os)$ ની જોડીઓના ગલનબિંદુઓના ક્રમ સાથેનો સાચો વિકલ્પ કયો છે $:$

નીચેના વિધાનો સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો:
$(a)$ ચુંબકીય ચાકમાત્રા ઈલેક્ટ્રૉનની ભ્રમણ અને કક્ષકીય ગતિને કારણે ઉદ્ભવે છે.
$(b)$ $Mn^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $5.92 \ BM$ છે.
$(c)$ આંતરાલીય સંયોજનો સહસંયોજક સંયોજનો છે.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ નરમ ધાતુ છે?

ટાઇટેનિયમ $(Z=22)$ અને કોપર $(Z=29)$ ના રંગહીન સંયોજનોમાં તેમની ઓક્સિડેશન અવસ્થાઓ ઓળખો.

નીચેનામાંથી કઈ જોડી સમાન કદ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo