નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ ............માંથી મળે છે.
$(ii)$ લેન્થનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણીને ............ નામથી ઓળખવામાં આવે છે.
$(iii)$ પરમાણુના મુખ્ય શક્તિ સ્તરને ............ કહે છે.
$(iv)$ જે તત્ત્વો ધાતુ અને અધાતુ બંને ગુણધર્મો ધરાવે તેમને ............ કહે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પિચબ્લેન્ડ
$(ii)$ આંતર સંક્રાંતિ શ્રેણી
$(iii)$ કોશ
$(iv)$ અર્ધધાતુ અથવા ઉપધાતુ

Explore More

Similar Questions

લેન્થેનાઇડ શ્રેણીમાં નીચેના પૈકી કયા તત્વોનો સમાવેશ થાય છે?

લેન્થેનોઈડ્સના પરમાણ્વીય અને આયનીય કદ વિશે વર્ણન કરો અને લેન્થેનોઈડ સંકોચન સમજાવો.

જ્યારે લેન્થેનોઇડ્સ $(Ln)$ ઓક્સિજન $(O_2)$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજ $X$ શું હશે?

$4f^7$ ઇલેક્ટ્રોન રચના ધરાવતા લેન્થેનોઇડ આયનો કયા છે?:
$A$. $Eu^{2+}$
$B$. $Gd^{3+}$
$C$. $Eu^{3+}$
$D$. $Tb^{3+}$
$E$. $Sm^{2+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

એક લેન્થેનોઇડમાં $n$ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને બીજા લેન્થેનોઇડમાં $(14-n)$ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આનો અર્થ એ છે કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo