નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ આણ્વીય કક્ષક વાદ (Molecular Orbital Theory) .......... અને .......... વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો.
$(ii)$ પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી ............ કક્ષકો મળે છે.
$(iii)$ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને .......... કહે છે.
$(iv)$ સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યાને ......... કહે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $F. Hund$ અને $R.S. Mulliken$
$(ii)$ બંધકારક આણ્વીય કક્ષકો (Bonding molecular orbitals)
$(iii)$ અણુની ઇલેક્ટ્રોન રચના (Electronic configuration of the molecule)
$(iv)$ બંધક્રમાંક (Bond order)

Explore More

Similar Questions

સ્થાયી અણુ માટે,બંધ ક્રમાંકનું મૂલ્ય કેવું હોવું જોઈએ?

નીચેનાને તેમના બંધ ક્રમાંકના વધતા ક્રમમાં ગોઠવો: $O_{2}, O_{2}^{+}, O_{2}^{-}, O_{2}^{2-}$

$O_2^+$ માં બંધ ક્રમાંક (bond order) કેટલો છે?

નીચેની સ્પીસીઝમાં સૌથી વધુ ભરાયેલી આણ્વીય કક્ષક $(HOMO)$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે: $N_2$,$N_2^{+}$,$O_2$,$O_2^{+}$?

નીચેનામાંથી કઈ આયનીકરણ પ્રક્રિયામાં,બંધ ક્રમાંક (bond order) વધ્યો છે અને ચુંબકીય વર્તણૂક બદલાઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo