વિભાગ-$I$ માં આપેલ સંકરણના પ્રકારને વિભાગ-$II$ માં આપેલ અણુઓ/આયનો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $dsp^2$ $(A)$ $BrF_5$
$(2)$ $sp^3d^2$ $(B)$ $[Co(NH_3)_6]^{3+}$
$(3)$ $sp^3d$ $(C)$ $[PtCl_4]^{2-}$
$(4)$ $d^2sp^3$ $(D)$ $PCl_5$

  • A
    $1-C, 2-A, 3-D, 4-B$
  • B
    $1-B, 2-A, 3-D, 4-C$
  • C
    $1-C, 2-D, 3-A, 4-B$
  • D
    $1-B, 2-C, 3-D, 4-A$

Explore More

Similar Questions

$[Fe(CO)_5]$ સંકુલમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ ઓળખો.

નીચેનામાંથી કયું બંધારણમાં સમતલીય ચોરસ (square planar) છે અને પ્રતિચુંબકીય (diamagnetic) ગુણધર્મ ધરાવે છે?

$[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ આયન ........ ધરાવે છે.

Difficult
View Solution

આપેલ સવર્ગ સંયોજનો માટે સંકરણ, ભૂમિતિ અને ચુંબકીય સ્વભાવના નીચેનામાંથી કયા ક્રમ સાચા છે?
$A. [NiCl_4]^{2-} - sp^3$, $\text{સમચતુષ્ફલકીય}$, $\text{અનુચુંબકીય}$
$B. [Ni(NH_3)_6]^{2+} - sp^3d^2$, $\text{અષ્ટફલકીય}$, $\text{અનુચુંબકીય}$
$C. [Ni(CO)_4] - sp^3$, $\text{સમચતુષ્ફલકીય}$, $\text{અનુચુંબકીય}$
$D. [Ni(CN)_4]^{2-} - dsp^2$, $\text{સમતલીય ચોરસ}$, $\text{પ્રતિચુંબકીય}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયા સંકીર્ણનો આકાર અન્ય કરતા અલગ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo