$STP$ (અથવા $NTP$) અને $SATP$ પર આદર્શ વાયુનું મોલર કદ કેટલું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $STP$ $(0 \, ^{\circ}C, 1 \, bar)$ પર આદર્શ વાયુનું મોલર કદ $22.71098 \, L \, mol^{-1}$ છે.
અગાઉ,$STP$ $(0 \, ^{\circ}C, 1 \, atm)$ પર,મોલર કદ $22.413996 \, L \, mol^{-1}$ લેવામાં આવતું હતું.
$SATP$ $(25 \, ^{\circ}C, 1 \, bar)$ પર આદર્શ વાયુનું મોલર કદ $24.787 \, L \, mol^{-1}$ છે.

Explore More

Similar Questions

$3.32 \ bar$ દબાણે $5 \ L$ કદ રોકતા $4$ મોલ વાયુનું તાપમાન કેટલું હશે ($K$ માં)? $\left(R=0.083 \ bar \ L \ K^{-1} \ mol^{-1}\right)$

$8.8 \times 10^{-2} \ kg$ કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

જો કોઈ વાયુ સામાન્ય તાપમાન અને દબાણે $1 \ dm^3$ કદ રોકતું હોય,તો $1.032 \times 10^5 \ Nm^{-2}$ દબાણે તેનું કદ કેટલું હશે ($dm^3$ માં)?

કયા તાપમાને વાયુનું કદ સૈદ્ધાંતિક રીતે શૂન્ય થઈ જાય છે?

જો $O_2$ વાયુ ધરાવતા બે સમાન પાત્રો $X$ અને $Y$ ને સમાન સમતાપી પરિસ્થિતિઓમાં અનુક્રમે $\Delta P$ અને $0.2 \Delta P$ નો દબાણ ફેરફાર આપીને કદ $V$ થી $2V$ સુધી વિસ્તરણ કરવામાં આવે,તો પાત્ર $X$ અને પાત્ર $Y$ માં રહેલા $O_2$ વાયુના દળનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo