આદર્શ વાયુમાં અણુઓ વચ્ચે કયા પ્રકારના બળો હોય છે?

  • A
    આકર્ષણ બળો
  • B
    અપાકર્ષણ બળો
  • C
    કોઈ આંતરઆણ્વિય બળો હોતા નથી
  • D
    આકર્ષણ અને અપાકર્ષણ બંને બળો

Explore More

Similar Questions

આદર્શવાયુનું કેલ્વિન તાપમાન એ

$27^{\circ} C$ તાપમાને $1$ મોલ $N_2$ ની ગતિઊર્જા $J$ માં કેટલી થાય? $\left( R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1} \right)$

અચળ કદ પર વાયુના નિશ્ચિત મોલ માટે,તાપમાનમાં વધારો થવાથી વાયુનું દબાણ વધે છે કારણ કે:

$27^{\circ} C$ અને $1 \ atm$ દબાણે આદર્શ વાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હોય?

દબાણમાં વધારો થવાથી,સરેરાશ મુક્ત પથ (mean free path)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo