જો નિશ્ચિત દળના વાયુ માટે અચળ દબાણે તાપમાનમાં $1\,^{\circ}C$ નો વધારો કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થશે?

  • A
    $V_{0} + \frac{1}{273.15} V_{0}$
  • B
    $V_{0} + \frac{1}{273.15}$
  • C
    $V_{0} \times \frac{1}{273.15}$
  • D
    $V_{0} - \frac{1}{273.15} V_{0}$

Explore More

Similar Questions

$350 \, K$ તાપમાન અને $10^3 \, Pa$ દબાણે $4 \, L$ $SO_2$ વાયુમાં કુલ અણુઓ અને પરમાણુઓની સંખ્યા ગણો. $[R = 8.3144 \, J \, K^{-1} \, mol^{-1}]$.

$25^{\circ} C$ તાપમાને અને $760 \,mm \,Hg$ દબાણે એક વાયુ $600 \,mL$ કદ રોકે છે. તો જે ઊંચાઈએ તાપમાન $10^{\circ} C$ હોય અને વાયુનું કદ $640 \,mL$ હોય,ત્યાં તેનું દબાણ કેટલું હશે?

બોઈલનો નિયમ જથ્થાત્મક રીતે શું સાબિત કરે છે? શા માટે?

જો નિયોન વાયુનું શરૂઆતનું કદ $75\,^\circ C$ તાપમાને ઠંડું પાડતા $15\%$ ઘટતું હોય,તો તેને કેટલા $^\circ C$ તાપમાને ગરમ કરવું જોઈએ જેથી દબાણ બમણું થાય?

એક પાત્રમાં $STP$ ($273.15 \ K$,$1 \ atm$ દબાણ) પર $1.6 \ g$ ડાયોક્સિજન વાયુ છે. આ વાયુને હવે અચળ તાપમાને બીજા પાત્રમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે,જ્યાં દબાણ મૂળ દબાણ કરતા અડધું થઈ જાય છે. ગણતરી કરો:
$(A)$ નવા પાત્રનું કદ.
$(B)$ ડાયોક્સિજનના અણુઓની સંખ્યા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo