ક્રાંતિક તાપમાન $T_C$ એટલે શું? $CO_2$ માટે તેનું મૂલ્ય કેટલું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વાયુનું ક્રાંતિક તાપમાન એ તે તાપમાન છે કે જેનાથી ઉપરના તાપમાને ગમે તેટલું દબાણ આપવા છતાં વાયુનું પ્રવાહીકરણ કરી શકાતું નથી.
$CO_2$ માટે ક્રાંતિક તાપમાન $30.98^{\circ}C$ ($73.0 \ atm$ દબાણે) છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

પાણીના ક્રાંતિક તાપમાનનું મૂલ્ય કેટલું છે ($K$ માં)?

પ્રવાહી માત્ર ક્યારે અસ્તિત્વ ધરાવી શકે?

કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ અને મિથેન $(CH_4)$ માટે ક્રાંતિક તાપમાન અનુક્રમે $31.1 \, ^\circ C$ અને $-81.9 \, ^\circ C$ છે. તેમના પ્રવાહીકરણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$CO_2$ નું ક્રાંતિક તાપમાન $(T_c)$ અને ક્રાંતિક દબાણ $(P_c)$ અનુક્રમે $30.98\,^{\circ}C$ અને $73\,atm$ છે. શું $CO_{2(g)}$ ને $32\,^{\circ}C$ તાપમાને અને $80\,atm$ દબાણે પ્રવાહીમાં ફેરવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo