સૂકી હવા અને ભેજવાળી હવા પૈકી કોની ઘનતા વધારે હોય છે? શા માટે?

  • A
    સૂકી હવા,કારણ કે તેમાં $N_2$ $(28)$,$O_2$ $(32)$ અને $CO_2$ $(44)$ જેવા ભારે અણુઓ હોય છે.
  • B
    ભેજવાળી હવા,કારણ કે પાણીની વરાળ હવા કરતા ભારે હોય છે.
  • C
    બંનેની ઘનતા સમાન હોય છે.
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

આદર્શ વાયુની આંતરિક ઉર્જા શેના પર આધાર રાખે છે?

$40 \ mL$ હાઇડ્રોજન $25 \ min$ માં એક ઝીણા છિદ્રમાંથી પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં $20 \ mL$ ઓક્સિજનને પ્રસરણ પામવા માટે કેટલો સમય ($min$ માં) લાગશે?

જ્યારે $1 \ mol$ એમોનિયા વાયુનું દબાણ અચળ તાપમાને $1 \ atm$ થી બદલાઈને $0.5 \ atm$ થાય,ત્યારે અણુઓની સંખ્યા:

ચોક્કસ તાપમાને અને દબાણે હિલિયમ એ મિથેન કરતા $n$ ગણો ઝડપથી પ્રસરણ પામે છે. $n$ નું મૂલ્ય શોધો.

બે વાયુઓ $A$ અને $B$ જે સમાન કદ ધરાવે છે,તે એક છિદ્રાળુ પડદામાંથી અનુક્રમે $20$ અને $10$ સેકન્ડમાં પ્રસરણ પામે છે. $A$ નું આણ્વીય દળ $49 \ u$ છે. $B$ નું આણ્વીય દળ .............. $u$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo