આદર્શ વાયુ માટે ગતિજ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ જણાવો.

  • A
    $KE = \frac{3}{2} RT$
  • B
    $KE = \frac{3}{2} kT$
  • C
    $KE = \frac{2}{3} kT$
  • D
    $KE = \frac{1}{2} kT$

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$27 \ ^oC$ તાપમાને $0.6 \ mol$ આદર્શ વાયુની કુલ ગતિઊર્જા .......... $J$ છે.

વાયુઓના ગતિવાદ (kinetic theory of gases) મુજબ,આદર્શ વાયુમાં,બે ક્રમિક અથડામણો વચ્ચે વાયુનો અણુ કેવી રીતે ગતિ કરે છે?

વાયુના ગતિવાદ (kinetic theory) મુજબ,દ્વિપરમાણ્વીય અણુ માટે:

વાયુની આંતરિક ઊર્જા અને એકમ કદ દીઠ દબાણ વચ્ચેનો સંબંધ શેના વડે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo