નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ : ...... વૈજ્ઞાનિકે જણાવ્યું કે સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય તાપમાનના ઘટાડાની સાથે ઘટે છે.
$(ii)$ નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે - આ વિધાન ઉષ્માગતિશાસ્ત્રનો .... નિયમ દર્શાવે છે.
$(iii)$ નિયત તાપમાન અને પ્રમાણિત સ્થિતિએ એક મોલ પદાર્થની એન્ટ્રોપીને .......... કહેવાય છે.
$(iv)$ મોલર એન્ટ્રોપીનો એકમ ......... છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ નર્ન્સ્ટ
$(ii)$ ત્રીજો
$(iii)$ પ્રમાણિત મોલર એન્ટ્રોપી
$(iv)$ $J \ K^{-1} \ mol^{-1}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અવસ્થા વિધેય (state function) પ્રમાણિત અવસ્થામાં શૂન્ય નથી?

એન્ટ્રોપી ને લગતું સાચું વિધાન શોધો.

ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જણાવો.

ખાલી જગ્યા પૂરો :
$(i)$ કોઈ પણ તત્ત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય $.........$ ગણવામાં આવે છે.
$(ii)$ $.........$ વૈજ્ઞાનિકે જણાવ્યું કે સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય તાપમાનના ઘટાડાની સાથે ઘટે છે.
$(iii)$ નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. આ વિધાન ઉષ્માગતિશાસ્ત્રનો $.........$ નિયમ દર્શાવે છે.

થર્મોડાયનેમિક્સનો કયો નિયમ અલગ-અલગ તાપમાને એન્ટ્રોપીની ગણતરી કરવામાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo