અલ્પદ્રાવ્ય ક્ષાર $AX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. મોલ/લિટર $(mol/L)$ માં તેની દ્રાવ્યતા કેટલી થાય?

  • A
    $2.0 \times 10^{-4}$
  • B
    $4.0 \times 10^{-4}$
  • C
    $1.6 \times 10^{-4}$
  • D
    $3.2 \times 10^{-4}$

Explore More

Similar Questions

$0.05 \ M \ Zn^{2+}$ ના એસિડિક દ્રાવણને $0.1 \ M \ H_2S$ સાથે સંતૃપ્ત કરવામાં આવે છે. $ZnS$ ના અવક્ષેપનને રોકવા માટે જરૂરી $H^{+}$ ની ન્યૂનતમ મોલર સાંદ્રતા $(M)$ કેટલી છે? $K_{sp}(ZnS) = 1.25 \times 10^{-22}$ અને $H_2S$ નો કુલ વિયોજન અચળાંક $K_{NET} = K_1 K_2 = 1 \times 10^{-21}$ નો ઉપયોગ કરો.

જો કેલ્શિયમ ફ્લોરાઈડ $(CaF_2)$ ના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ નું મૂલ્ય $3.2 \times 10^{-11}$ હોય,તો સંતૃપ્ત દ્રાવણમાં તેની દ્રાવ્યતા કેટલી હશે?

$Cd(OH)_2$ ની પાણીમાં મોલર દ્રાવ્યતા $1.84 \times 10^{-5} \ M$ છે. $pH = 12$ ધરાવતા બફર દ્રાવણમાં $Cd(OH)_2$ ની અપેક્ષિત દ્રાવ્યતા કેટલી હશે?

જો $AgCl_{(s)}$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.6 \times 10^{-10}$ હોય,તો તેની દ્રાવ્યતા કેટલી થાય?

$298 \ K$ તાપમાને $PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-6}$ છે. તો તેની દ્રાવ્યતા $mol/L$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo