નિર્બળ એસિડ $HA$ નો $pKa$ $4.5$ છે. જલીય બફર દ્રાવણ કે જેમાં $HA$ એસિડ $50\%$ આયનીકૃત હોય,તેની $pOH$ કેટલી હશે?

  • A
    $4.5$
  • B
    $9.5$
  • C
    $5.0$
  • D
    $7.0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મિશ્રણ બેઝિક બફર દ્રાવણ બનાવશે?

$0.4 \ M$ $NH_4OH$ અને $0.5 \ M$ $NH_4Cl$ ના દ્રાવણોના સમાન કદને મિશ્ર કરીને બનાવેલા બફર દ્રાવણ માટે $pOH$ નું મૂલ્ય શું હશે? $(pK_b = 4.730)$

$100 \ mL$ દ્રાવણમાં $0.1 \ M$ $NH_4OH$ અને $0.1 \ M$ $NH_4Cl$ છે. નીચેનામાંથી શું ઉમેરવાથી દ્રાવણની $pH$ બદલાશે નહીં :-

Difficult
View Solution

બફર દ્રાવણ $0.1 \ M$ નિર્બળ એસિડનું કદ (mL) $0.1 \ M$ સોડિયમ ક્ષારનું કદ (mL)
$I$ $4.0$ $4.0$
$II$ $4.0$ $40.0$
$III$ $40.0$ $4.0$
$IV$ $0.1$ $10.0$

કયા બે બફર દ્રાવણોના સેટમાં $pH$ સૌથી ઓછું છે?

તટસ્થ બફરનું ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo