$298 \ K$ તાપમાને $2.90 \ L$ પાણીમાં $0.08 \ g$ $CaF_2$ ઓગાળીને સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે છે. $CaF_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ગણો. ($CaF_2$ નું આણ્વીય દળ $= 78.08 \ g/mol$)

  • A
    $1.767 \times 10^{-10}$
  • B
    $3.534 \times 10^{-10}$
  • C
    $8.835 \times 10^{-11}$
  • D
    $4.417 \times 10^{-11}$

Explore More

Similar Questions

અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_4$ ની મોલર દ્રાવ્યતા $s \ mol \ L^{-1}$ છે. જો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ હોય,તો $K_{sp}$ ના સંદર્ભમાં $s$ શું થશે?

જો અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB_4$ ની મોલર દ્રાવ્યતા ( $mol \cdot L^{-1}$ માં) $S$ હોય અને અનુરૂપ દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ હોય,તો $K_{sp}$ ના સંદર્ભમાં $S$ નીચેના સંબંધ દ્વારા દર્શાવવામાં આવે છે:

$25^{\circ}C$ તાપમાને $M(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $32 \times 10^{-12}$ છે. $M(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણની $pOH$ કેટલી થશે?

જો $Ag_2CO_3$ નો $K_{sp}$ $8 \times 10^{-12}$ હોય,તો $0.1 \ M \ AgNO_3$ માં $Ag_2CO_3$ ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?

નીચેના પૈકી કયું સંયોજન એસિટિક એસિડમાં અદ્રાવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo