નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સર્વોત્તમ વિદ્યુત વાહક છે?

  • A
    $0.1 \ M \ CH_3COOH$
  • B
    $0.1 \ M \ HCl$
  • C
    $0.1 \ M \ HCOOH$
  • D
    $0.1 \ M \ C_6H_{12}O_6$

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $HA$ માટે,ઓસ્ટવાલ્ડનો મંદનનો નિયમ કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

$0.1 \ M$ નિર્બળ ઍસિડની તુલ્યવાહકતા તેની અનંત મંદને તુલ્યવાહકતા કરતાં $100$ ગણી ઓછી છે. તો વિયોજન અંશ .....

નીચેનામાંથી કોને પાણીમાં ઓગાળતા બનતું દ્રાવણ અવાહક (non-conducting) હોય છે?

શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી કારણ કે તે

એક દ્રાવણ માટે,જો $K = 4.41 \times 10^{-5}$ અને $C = 0.1 \, M$ હોય,તો $\alpha$ નું મૂલ્ય શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo