નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ રંગસૂત્ર જેમાં સેન્ટ્રોમિયર મધ્યની નજીક આવેલું હોય તેને મેટાસેન્ટ્રિક / સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહે છે.
$(ii)$ વાયુ રસધાની / આંકુચક રસધાની આશૃતિનિયમન (osmoregulation) માં મદદ કરે છે.

  • A
    $(i)$ મેટાસેન્ટ્રિક,$(ii)$ વાયુ રસધાની
  • B
    $(i)$ સબમેટાસેન્ટ્રિક,$(ii)$ આંકુચક રસધાની
  • C
    $(i)$ મેટાસેન્ટ્રિક,$(ii)$ આંકુચક રસધાની
  • D
    $(i)$ સબમેટાસેન્ટ્રિક,$(ii)$ વાયુ રસધાની

Explore More

Similar Questions

લાઈટ કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપની મેગ્નિફિકેશન ક્ષમતા ......... પર આધાર રાખે છે.

કૉલમ-$I$ માં અંગિકાઓ અને કૉલમ-$II$ માં તેમના કાર્યો આપેલ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ કણાભસૂત્ર$(i)$ આત્મઘાતી કોથળી
$(B)$ હરિતકણ$(ii)$ સ્ટિરોઈડનું સંશ્લેષણ
$(C)$ લાયસોઝોમ$(iii)$ પ્રકાશસંશ્લેષણ
$(D)$ કણિકાવિહીન અંતઃકોષરસજાળ$(iv)$ $ATP$ નું ઉત્પાદન

કેન્સરગ્રસ્ત કોષોમાં કઈ અંગીકાનું પ્રમાણ વધે છે?

એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં $ . . . . . . $ નો સમાવેશ થાય છે.

જે પ્રક્રિયા દ્વારા મોટા અણુઓ કોષની બહાર જાય છે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo