સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ લગભગ $97\%$ $O_2$ નું વહન રુધિરરસ / રક્તકણો $(RBCs)$ દ્વારા થાય છે.
$(2)$ વાયુવિનિમયનું પ્રાથમિક સ્થાન વાયુકોષ્ઠો / શ્વાસવાહિકાઓ છે.

  • A
    $(1)$ રુધિરરસ,$(2)$ વાયુકોષ્ઠો
  • B
    $(1)$ રક્તકણો,$(2)$ વાયુકોષ્ઠો
  • C
    $(1)$ રુધિરરસ,$(2)$ શ્વાસવાહિકાઓ
  • D
    $(1)$ રક્તકણો,$(2)$ શ્વાસવાહિકાઓ

Explore More

Similar Questions

${O_2}$ વિયોજન વક્ર કેવો હોય છે?

વાયુકોષ્ઠમાં કઈ પરિસ્થિતિ કાર્બેમિનો હીમોગ્લોબિનમાંથી કાર્બન ડાયોક્સાઇડના વિયોજન માટે અનુકૂળ છે?

$CO_{2}$ રુધિરમાં હિમોગ્લોબિન સાથે જોડાઈને કયા સ્વરૂપે વહન પામે છે?

રુધિર દ્વારા $CO_{2}$ નું વહન મુખ્યત્વે કોના પર આધારિત છે?

$Hb$ ના કયા ભાગ સાથે $O_2$ અણુઓ જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo