સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ કાંડાના અસ્થિ (Carpals) : $8$ :: ઘૂંટીના અસ્થિ (Tarsals) : ...........
$(2)$ કાસ્થિમય સાંધા : કરોડસ્તંભની કશેરુકાઓ વચ્ચે :: મિજાગરાનો સાંધો (Hinge joint) : ...........

  • A
    $(1)$ $7$,$(2)$ ઘૂંટણનો સાંધો
  • B
    $(1)$ $7$,$(2)$ કોણીનો સાંધો
  • C
    $(1)$ $5$,$(2)$ ખભાનો સાંધો
  • D
    $(1)$ $6$,$(2)$ નિતંબનો સાંધો

Explore More

Similar Questions

પ્રચલન (Locomotion) માટે સ્નાયુતંત્રની $.......$ તંત્રો સાથે સંપૂર્ણ સંકલિત પ્રવૃત્તિની જરૂર હોય છે.

નીચેનામાંથી કયું કંકાલતંત્રનું કાર્ય નથી?

ખાલી જગ્યાઓ પૂરો:
$(a)$ બધા સસ્તન પ્રાણીઓમાં (થોડા અપવાદો સિવાય) ............. ગ્રીવા કશેરુકાઓ હોય છે.
$(b)$ મનુષ્યના દરેક અંગમાં આંગળીઓના હાડકાં (phalanges) ની સંખ્યા ............. છે.
$(c)$ માયોફાઈબ્રિલના પાતળા તંતુમાં $2 \,'F'$ એક્ટિન અને અન્ય બે પ્રોટીન,એટલે કે .............. અને ........... હોય છે.
$(d)$ સ્નાયુ તંતુમાં $Ca^{++}$ ............. માં સંગ્રહિત થાય છે.
$(e)$ .............. અને .............. પાંસળીઓની જોડને મુક્ત પાંસળીઓ (floating ribs) કહેવામાં આવે છે.
$(f)$ માનવ ખોપરી (cranium) ............. હાડકાંની બનેલી છે.

Difficult
View Solution

તફાવત લખો (કોઈપણ બે):
$(a)$ એક્ટિન અને માયોસિન
$(b)$ લાલ અને સફેદ સ્નાયુતંતુઓ
$(c)$ અગ્રબાહુ મેખલા (Pectoral) અને પશ્ચબાહુ મેખલા (Pelvic girdle)

Difficult
View Solution

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ સ્કૅપુલા (અંસફલક)$(i)$ કાસ્થિમય સાંધા
$(b)$ મસ્તિષ્ક પેટી (કપાલ)$(ii)$ ચપટું અસ્થિ
$(c)$ ઉરોસ્થિ$(iii)$ રેસામય સાંધા
$(d)$ કરોડસ્તંભ$(iv)$ ત્રિકોણાકાર ચપટું અસ્થિ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo