$PbO$ અને $PbO_2$ નીચેના રાસાયણિક સમીકરણો મુજબ $HCl$ સાથે પ્રક્રિયા કરે છે:
$(i)$ $2PbO + 4HCl \to 2PbCl_2 + 2H_2O$
$(ii)$ $PbO_2 + 4HCl \to PbCl_2 + Cl_2 + 2H_2O$
આ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતામાં તફાવત શા માટે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સમીકરણ $(i)$ માં,તત્વોના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી,તેથી આ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી. તે એસિડ-બેઇઝ પ્રક્રિયા છે.
સમીકરણ $(ii)$ માં,$Pb$ નો ઓક્સિડેશન આંક $+4$ થી ઘટીને $+2$ થાય છે (રિડક્શન) અને $Cl$ નો ઓક્સિડેશન આંક $-1$ થી વધીને $0$ થાય છે (ઓક્સિડેશન). આમ,$PbO_2$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને $Cl^-$ નું $Cl_2$ માં ઓક્સિડેશન થાય છે.

Explore More

Similar Questions

$KMnO_{4}$ નું દ્રાવણ રિડક્શન પામતા $pH$ ના આધારે રંગહીન દ્રાવણ,કથ્થઈ અવક્ષેપ અથવા લીલું દ્રાવણ આપે છે. આ રિડક્શનના કયા વિવિધ તબક્કાઓ દર્શાવે છે અને તે કેવી રીતે કરવામાં આવે છે?

નીચેનામાંથી કયું ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા બંને તરીકે વર્તી શકે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય નથી?

$KMnO_4$ એ $C_2H_2O_4$ નું ઓક્સિડેશન કરીને $CO_2$ બનાવે છે. નીચેનામાંથી કયા કિસ્સામાં પ્રક્રિયા ઝડપી થશે?

તટસ્થ અથવા મંદ આલ્કલાઇન માધ્યમમાં $KMnO_4$ સાથે નીચેનામાંથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo