તફાવત આપો: ન્યુક્લિઓસાઇડ અને ન્યુક્લિઓટાઇડ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ન્યુક્લિઓસાઇડ ન્યુક્લિઓટાઇડ
$(1)$ નાઇટ્રોજન બેઇઝ પૅન્ટોઝ શર્કરાના પ્રથમ $(1^o)$ કાર્બન સાથે $N$-ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિઓસાઇડ બનાવે છે. $(1)$ જ્યારે ફૉસ્ફેટ સમૂહ ફૉસ્ફોઍસ્ટર બંધ દ્વારા ન્યુક્લિઓસાઇડના પાંચમા $(5')$ કાર્બનના $-OH$ સમૂહ સાથે જોડાય છે,ત્યારે સંબંધિત ન્યુક્લિઓટાઇડનું નિર્માણ થાય છે.
$(2)$ તે નાઇટ્રોજન બેઇઝ અને પૅન્ટોઝ શર્કરાનો બનેલો છે. $(2)$ તે નાઇટ્રોજન બેઇઝ,પૅન્ટોઝ શર્કરા અને ફૉસ્ફેટ સમૂહનો બનેલો છે.

Explore More

Similar Questions

એડેનાઈન એ .............. છે.

નીચે આપેલ કઈ ન્યુક્લિઓટાઇડ શૃંખલા ચાર પિરિમિડીન બેઇઝ ધરાવે છે?

નીચેની આકૃતિઓ ન્યુક્લિક એસિડ અણુઓના નાઈટ્રોજનયુક્ત બેઝનું પ્રતિનિધિત્વ કરે છે. સાચું સંયોજન ઓળખો.

$AMP$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું શુદ્ધ નાઈટ્રોજનયુક્ત બેઝ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo