સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ સક્રિય વહન : $ATP$ માંથી ઊર્જાની આવશ્યક્તા :: નિષ્ક્રિય વહન : ........

  • A
    $ATP$ માંથી ઊર્જાની આવશ્યક્તા
  • B
    ઊર્જાની કોઈ આવશ્યક્તા નથી
  • C
    સાંદ્રતા ઢાળની વિરુદ્ધ દિશામાં વહન
  • D
    પટલ પ્રોટીનની જરૂરિયાત

Explore More

Similar Questions

કોર્ટેક્સમાં કોષો છૂટાછવાયા ગોઠવાયેલા હોવાથી,પાણીના વહન પર તેની શું અસર થાય છે?

$P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લક્ષણસામાન્ય પ્રસરણસાનુકૂલિત વહનસક્રિય વહન
વહન સંતૃપ્તતા$P$હાહા
ઊર્ધ્વ વહનનાના$Q$
ઊર્જાની આવશ્યકતાના$R$હા

$P, Q$ અને $R$ અનુક્રમે છે:

પાણીની ચેનલો (Water channels) શું છે?

આણ્વિક ગતિના એવા પ્રકારને ઓળખો જે અત્યંત પસંદગીયુક્ત છે અને તેને વિશિષ્ટ પટલ પ્રોટીનની જરૂર પડે છે,પરંતુ ઉર્જાની જરૂર પડતી નથી.

સામાન્ય પ્રસરણ (Diffusion) એ સાનુકૂલિત પ્રસરણ (Facilitated Diffusion) થી કેવી રીતે અલગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo