$116 \ mg$ સંયોજનનું વિક્ટર મેયરના સાધનમાં બાષ્પીભવન કરતા $S.T.P.$ એ માપેલ $44.8 \ mL$ હવા વિસ્થાપિત થાય છે. સંયોજનનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $116$
  • B
    $232$
  • C
    $58$
  • D
    $44.8$

Explore More

Similar Questions

ક્લોરિનનું સરેરાશ મોલર દળ $35.5 \ g \ mol^{-1}$ છે. કુદરતી રીતે મળી આવતા ક્લોરિનમાં $^{35}Cl$ અને $^{37}Cl$ નું પ્રમાણ આશરે કેટલું હશે ($:1$ માં)?

એક પરમાણ્વીય દળ એકમ $(amu)$ કોના બરાબર છે?

$Fe_2O_3$ માં $Fe$ નું તુલ્ય વજન કેટલું છે? ($Fe$ નું પરમાણ્વીય દળ $= 56 \ g \ mol^{-1}$)

એક ઘન તત્વની વિશિષ્ટ ઉષ્મા $0.1 \text{ cal/g } ^\circ C$ છે અને તેનો તુલ્યભાર $31.8$ છે. તો તેનો પરમાણુભાર કેટલો થાય?

Difficult
View Solution

જો સલ્ફરનું આણ્વીય દળ અને પરમાણ્વીય દળ અનુક્રમે $256$ અને $32$ હોય,તો તેની પરમાણ્વિયતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo