$₹ 850$ ના $20 \%$ ના $30 \%$ ના $20 \%$ કેટલા થાય?

  • A
    $9.50$
  • B
    $10.20$
  • C
    $10.50$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\frac{2}{7}$ ના કેટલા ટકા $\frac{1}{35}$ થાય?

બે સંખ્યાઓ $A$ અને $B$ એવી છે કે $A$ ના $6\%$ અને $B$ ના $4\%$ નો સરવાળો એ $A$ ના $6\%$ અને $B$ ના $8\%$ ના સરવાળાના બે-તૃતીયાંશ $(2/3)$ ભાગ છે. $A:B$ નો ગુણોત્તર શોધો.

$320$ ના $10 \%$ માં કઈ સંખ્યા ઉમેરવાથી સરવાળો $230$ ના $30 \%$ જેટલો થાય?

$270$ ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા,જેમાંથી $252$ પાસ થયા. પાસ થવાની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

રસોઈના તેલના ભાવમાં $25 \%$ નો વધારો થયો છે. રસોઈના તેલના વપરાશમાં પરિવારે કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ,જેથી આ બાબતે ખર્ચમાં વધારો ન થાય ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo