ઓક્સિજનના વહનના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:

  • A
    ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ મુખ્યત્વે $O_2$ ના આંશિક દબાણ સાથે સંબંધિત છે.
  • B
    $CO_2$ નું આંશિક દબાણ $O_2$ ના હિમોગ્લોબિન સાથેના જોડાણમાં દખલગીરી કરે છે.
  • C
    વાયુકોષ્ઠોમાં $H^+$ ની ઊંચી સાંદ્રતા ઓક્સિહિમોગ્લોબિનની બનાવટમાં સહાય કરે છે.
  • D
    વાયુકોષ્ઠોમાં ઓછો $P_{CO_2}$ ઓક્સિહિમોગ્લોબિનની બનાવટમાં સહાય કરે છે.

Explore More

Similar Questions

કાર્બન મોનોક્સાઇડ $(CO)$ મનુષ્યો માટે શા માટે ઝેરી છે?

$O_{2}$ વિયોજન વક્રની વ્યાખ્યા આપો.

નીચે આપેલ પ્રક્રિયા કયા સ્તરે થાય છે?
$H^+ + HCO_3^- \rightarrow H_2CO_3 \rightarrow H_2O + CO_2$

$O_2$ ના વહન માટે કયું પ્રોટીન અનિવાર્ય છે?

રુધિરમાં આપેલ સાંદ્રતા હેઠળ,ઓક્સિહિમોગ્લોબિનનું વિયોજન વધશે જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo