કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ કોર્ટીનું અંગ$(i)$ મધ્યકર્ણને કંઠનળી સાથે જોડે છે
$(b)$ શંખિકા (Cochlea)$(ii)$ લેબિરિન્થનો ગુંચળામય ભાગ
$(c)$ યુસ્ટેશિયન નલિકા$(iii)$ અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલ
$(d)$ પેંગડુ (Stapes)$(iv)$ બેસિલર કલા પર આવેલ

$(a)\quad (b)\quad (c)\quad (d)$

  • A
    $(ii)\quad (iii)\quad (i)\quad (iv)$
  • B
    $(iii)\quad (i)\quad (iv)\quad (ii)$
  • C
    $(iv)\quad (ii)\quad (i)\quad (iii)$
  • D
    $(i)\quad (ii)\quad (iv)\quad (iii)$

Explore More

Similar Questions

શંખિકા (Cochlea) શેની બનેલી છે?

માનવ કાનની રચના અંગે નીચેના વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $I$: કર્ણપટલ (tympanic membrane) ની અંદરની બાજુએ શ્લેષ્મ પટલ (mucous membrane) આવેલું હોય છે,જેની સપાટી સાથે પ્રથમ કર્ણ અસ્થિકા (ear ossicle) એટલે કે એરણ (incus) જોડાયેલું હોય છે.
વિધાન $II$: સ્કેલા વેસ્ટિબ્યુલી (scala vestibuli) અને સ્કેલા ટિમ્પેની (scala tympani) પેરિલિમ્ફ (perilymph) થી ભરેલા હોય છે અને તે કર્ણાવર્ત (cochlea) નો ભાગ બનાવે છે.

સસ્તન પ્રાણીઓના કાનમાં,કઈ પટલમય રચના $scala$ $vestibuli$ અને $scala$ $media$ ને અલગ કરે છે?

પૃષ્ઠવંશીઓમાં યુટ્રિક્યુલસ (utriculus) નું મુખ્ય કાર્ય શું છે?

ઓટોકોનિયમ (Otoconium) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo