નીચેનામાંથી કયું વિધાન પ્રવિષાણુઓ (viroids) માટે સાચું છે?

  • A
    તેમનામાં પ્રોટીનયુક્ત આવરણવાળુ $RNA$ હોય છે.
  • B
    તેમનામાં પ્રોટીનમય આવરણ વગરના મુક્ત $DNA$ હોય છે.
  • C
    તેમનામાં પ્રોટીનયુક્ત આવરણવાળુ $DNA$ હોય છે.
  • D
    તેમનામાં પ્રોટીનયુક્ત આવરણ વગરના મુક્ત $RNA$ હોય છે.

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો: લાઈકેન (Lichens) પ્રદૂષણના સારા સૂચકો છે.

વાયરસની રચનાના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો:

બેક્ટેરિયાફેજ સામાન્ય રીતે ..... હોય છે.

નીચેનામાંથી કયો વાયરસ સૌથી મોટો છે?

બૅક્ટેરિયોફેજ (Bacteriophage) શેના તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo