$2$ પાસા ફેંકવામાં આવે છે. ગુણાકાર $6$ મળે તેની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{9}$
  • B
    $\frac{2}{9}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{4}{9}$

Explore More

Similar Questions

સરનામાંવાળા $4$ પરબિડીયાઓ અને તેને અનુરૂપ $4$ પત્રો છે. કોઈ પણ પત્ર તેના સાચા પરબિડીયામાં ન જાય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. કાળીનું પત્તું,એક્કો અથવા લાલ રંગનું પત્તું મળવાની સંભાવના શોધો.

Difficult
View Solution

$52$ પત્તાંની એક જોડમાંથી એક પછી એક બે પત્તાં યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. બંને પત્તાં રાજા (king) હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $3$ લાલ,$4$ સફેદ અને $5$ વાદળી દડા છે. બધા દડા અલગ છે. યાદચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. તો તેઓ અલગ રંગના હોય તેની સંભાવના કેટલી છે?

બે વ્યક્તિઓ દ્વારા એક સિક્કો $3$ વખત ઉછાળવામાં આવે છે. બંનેને સમાન સંખ્યામાં છાપ (heads) મળે તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo