$NaClO$ નું દ્રાવણ $H_2SO_3$ સાથે $NaClO + H_2SO_3 \to NaCl + H_2SO_4$ મુજબ પ્રક્રિયા કરે છે. ઉપરની પ્રક્રિયામાં વપરાયેલ $NaClO$ ના દ્રાવણમાં પ્રતિ લિટર $15 \ g$ $NaClO$ છે. તો દ્રાવણની નોર્માલિટી કેટલી હશે?

  • A
    $0.8$
  • B
    $0.6$
  • C
    $0.2$
  • D
    $0.33$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$H_3PO_2 + CuSO_4 + H_2O \longrightarrow Cu + H_3PO_4 + H_2SO_4$

ફિનોલ્ફથેલીન નીચેનામાંથી કયા ટાઇટ્રેશન માટે સૂચક તરીકે કામ કરતું નથી?

આલ્કલાઇન માધ્યમમાં,$MnO_4^{-}$ એ $I^{-}$ નું ઓક્સિડેશન કરીને શું બનાવે છે?

પ્રક્રિયા $Zn + 2H^{+} + 2Cl^{-} \to Zn^{2+} + 2Cl^{-} + H_2$ માં,પ્રેક્ષક આયન (spectator ion) કયો છે?

આપેલ પ્રતિક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ સોંપો.
$CuSO_4 + 2KCN \longrightarrow CuCN \downarrow + (CN)_2 \uparrow + K_2SO_4$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo