સજીવોને તેમના જન્યુ માતૃકોષો (meiocytes) માં રહેલી રંગસૂત્રની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    ઉંદર $\rightarrow$ કુતરો $\rightarrow$ બિલાડી $\rightarrow$ ડુંગળી
  • B
    બિલાડી $\rightarrow$ કુતરો $\rightarrow$ ડુંગળી $\rightarrow$ ઉંદર
  • C
    કુતરો $\rightarrow$ બિલાડી $\rightarrow$ ડુંગળી $\rightarrow$ ઉંદર
  • D
    કુતરો $\rightarrow$ ઉંદર $\rightarrow$ બિલાડી $\rightarrow$ ડુંગળી

Explore More

Similar Questions

વિધાન : પરાગ માતૃકોષો $(PMCs)$ એ પ્રથમ નર જન્યુજનક કોષો છે.
કારણ : દરેક $PMC$ બે પરાગરજ ઉત્પન્ન કરે છે.

$Agave$ (રામબાણ) માં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

એક પેઢીના સજીવો અને બીજી પેઢીના સજીવો વચ્ચે જાતિની સાતત્યતા જાળવી રાખતી મહત્વપૂર્ણ કડી નીચેનામાંથી કઈ નથી?

પુષ્પધારી વનસ્પતિઓમાં નીચેનામાંથી કઈ ઘટના ફલન-પશ્ચ ઘટનામાં સમાવિષ્ટ નથી?

નીચેનામાંથી કયા સજીવમાં યુગ્મનજનું નિર્માણ દેહની અંદર થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo